...

3 views

શરમાતી પ્રીત
આછી ઝરમર વાદળી થી ભીંજાયને,
વાછટ થી શરમાતી પ્રીત .
જયા માનવીયુ ના મેળા,
એવી મારા સોરઠ કેરી રીત.
છેલ છબીલી છટા,
સુંદર કેશ ઘટા ,
મન મોરલીયા ટહુકે,
જાણે ઝીણા જીણા ગીત.
આછી ઝરમર વાદળી થી ભીંજાય ને,
વાછટ થી શરમાતી પ્રીત.
© All Rights Reserved