...

13 views

राम नाम महिमा - 3
नहि कलि करम न भगति बिबेकु |
राम नाम अवलंबन एकु ||

પ્રણામ ! રામ ! વેદમાં ત્રણ વિભાગ છેઃ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. જીવનમા સફળતા અને શાંતિ મેળવવાનું આ રસ્તો છે. કોઈ પણ કામ સમજ અને ભાવપૂર્વક કરવું. કુશળતાપૂર્વક કામ કરવું એ કર્મયોગ, વિવેકપૂર્વક કામ કરવું એ જ્ઞાનયોગ, અને ભાવથી કામ કરવુંએ ભક્તિયોગ. કળિયુગમાં આ કર્મકુશળતા, વિવેક અને ભાવ મેળવવા માટે રામનામ જ આધાર છે. ( રામનામ એટલે કોઈ પણ ભગવાનનું નામ ) રામ નામ કર્મ કુશળતા આપી છે, વિવેક આપે છે અને ભક્તિ આપે છે. વિદ્યાર્થી અવસ્થામાં આ ત્રણેય યોગની જરૂર હોવાથી જ્યારે સમય મળે માત્ર ભગવાનનું સ્મરણ કરવું, હરીનામ રક્ષણ, પોષણ અને દુષણોનું શોષણ કરે છે. રામ ! પ્રણામ !
Regards! Ram ! Chantng the name of Ram or any other god, protects us, nourishes us and destroys our troubles. Ram nam ( any God's name) helps to get efficiency, wisdom, and devotion in our duties. Ram ! Regards!
© hitesh kanubhai shukla