સ્ત્રી
*સૌ કહે સ્ત્રીને સમજવી અઘરી છે..*
*અરે ભઈ સમજવા મથવું જ શુ કામ જોઈએ,*
*એને ભરપૂર ચાહો,*
*એની સંભાળ રાખો,*
*એની કદર કરો અને બસ એના નાના નાના પ્રયાસોની નોંધ લો,*
*પછી જુઓ તમને આ હંમેશા અઘરું લાગતું કાર્ય પણ ગમવા લાગશે.*
*તે સિંહણના કલેજા અને કમળની કોમળતાનો અદભુત સંગમ છે.*
*તે ક્યારે પણ અઘરી નહીં લાગે,પણ ખરું કહું તો આ અઘરી નહીં પણ ગહેરાઈની વાત છે,જે છીછરા હૃદયનું કામ નહીં.*
*તેને નાની નાની વાત ઊંડી અસર કરતી હોય છે,*
*તે હતાશ થશે તો ચૂપ રહેશે કઈ જ નહીં બોલે,*
*પણ તેનું મૌન કોઈ નારાઝગી કે શસ્ત્ર નથી પણ તેની વિવશતા છે,*
*જે ખુદ વ્યક્ત નથી કરી શકતી કે ખુદ બદલી નથી શકતી,*
*પણ હાં, તે જ્યારે મૌન હોય છે ત્યારે એક ભયંકર તોફાન તેના મન-મગજ ભીતરે ચાલતું હોય છે.*
*તે નતો કહી શકે કે ન સહી શકે તેવી વિવસતાનું પ્રતીક એનું મૌન હોય છે,*
*ગમે તેટલી દુભાયેલી હશે પણ તે બોલશે નહીં અને મનોમન ખુદને જ જવાબદાર ઠેરવ્યા કરશે અને વધુ દુઃખી થશે,*
*પૂછશો તો પણ 'કઈ નહીં' કહીને વાત ફેરવી લેશે પણ જ્યારે સ્ત્રી કઈ નહીં બોલે છે ત્યારે એને વસવસો હોય છે કે એની વાતને સમજવામાં નહીં આવે એટલે તે કહેવાનું ટાળે છે,*
*પણ એની આંખોમાં જોશો તો એ વ્યથાની ચાળી ખાતી હશે.*
*જો ક્યારે પણ આ પરિસ્થિતિ સર્જાય તો એની પાસે ખુલાસા માંગવા કે અન્ય કોઈ અપેક્ષા રાખવા કરતા એને સંભાળી લો*
*એને જરૂર હોય છે બસ તમારા સાથની અને તેના અહેસાસની,*
*તમારા સંપૂર્ણ સ્વીકારની અને નાની અમથી સંભાળની.*
*જો આટલું કરી ગયા તો ખુદ અનુભવશો કે દુનિયાની સર્વશ્રેષ્ઠ નારી આપણી પાસે છે.*
*અહીં વાત છે ફક્ત જન્મથી જ નહીં પણ હૃદયથી પણ સ્ત્રી હોય તેની,*
*જે કોઈની*
*માતા,બહેન,પુત્રી,પ્રેયસી, પત્ની કે મિત્ર ગમે તે સ્વરૂપે હોય છે પણ આખરે તો એ સ્ત્રી જ હોય છે.*🙏🏻💃💃💃🙏🏻