...

3 views

મને વધારે ગમે છે...
આપણા બંને ની વાતો કરતા મને આપણી વચ્ચે નું મૌન વધારે ગમે છે,
તારા શબ્દો કરતા મને તારી આંખો વાંચવી વધારે ગમે છે,
મારી આસપાસ ના શોર કરતા મને આપણી વચ્ચે ની શાંતિ વધારે ગમે...