એવી રીતે
ઊભો થયો છું રાખમાંથી એવી રીતે,
પક્ષી થયું ફિનીક્ષ જીવંત એવી રીતે.
ભીડી હતી બાથ મુસીબતોની સામે,
કોઠા કરી પાર હું ઉતર્યો એવી રીતે.
હતી...
પક્ષી થયું ફિનીક્ષ જીવંત એવી રીતે.
ભીડી હતી બાથ મુસીબતોની સામે,
કોઠા કરી પાર હું ઉતર્યો એવી રીતે.
હતી...