...

4 views

દુનિયાને ક્યાં વર્તાવા દવ છું ક્યારેય
મારી આંખો વારંવાર છલકાય જાય છે એના વિરહમાં ; લાગે છે એમણે મારી યાદમાં દરિયો ઠાલવી દીધો છે,
નહિતર અચાનક હું આમ હરખમાં ઓછો આંખો છલકાવા દવ છું ક્યારેય ! દુનિયાને ક્યાં વર્તાવા દવ છું ક્યારેય.- ભૂમિ
© no