...

5 views

દિકરી
મા, મારું યુપીએસસીનું પરિણામ આવી ગયું મે ટોપ કર્યું છે." રિયા એ ખુશીથી ઉછળી ને એના સાસુને કહ્યું.આ સાંભળીને ખુશ થવા ને બદલે રિયાના સાસુ દુઃખી થયા.ત્યાં વિવેક એ આવીને કહ્યું,"દીદી તૈયારી કરતા હતા અને એ આ રીતે નોકરીમાં લાગ્યા ત્યારે હું કામમાં મદદ કરતો હતો ને તમને... બસ એ જ રીતે અત્યારે પણ કરીશ ત્યારે તો તમને કોઈ જ વાંધો નહોતો તો અત્યારે કેમ? રિયા પણ તમારી દીકરી જ છે તમે વિદાય વખતે એના પપ્પાને આવું જ કહ્યું હતું ને?"
© NEER