...

14 views

પિતા (by.bristi)
તાપી થી પિતા સુધી ;કારણ કે, તાપી નદી નું
ઊંધું જ પિતા થાય છે.

by.bristi b.devda for all fathers

તાપી નદી જેમ મધ્ય પ્રદેશ માંથી નીકળી ગુજરાત ના સાગર ને મળે છે, તેમ પિતા પણ પોતાના પિતૃતવ સાથે સંસાર રૂપી સાગર ને મળે છે.

તાપી નદી જેમ પાણી પૂરૂં પાડે છે, તેમ પિતા પણ પોતાના સંતાનો ને પ્રેમ રૂપી વ્હાલ કરે છે.
આપણે ઇચ્છીએ તો તાપી સુધી પહોંચી શકીએ, પણ પિતા ના અંતગઁમન સુધી કદાચ નહીં પહોંચી શકીએ.

પિતા જ એકમાત્ર એવા હસ્તી છે જે માંગ્યા
વિના પણ જરૂરિયાત સમજી જાય છે.

પિ=પોષણ પૂરૂં પાડનાર
તા=તાકાત ધરાવનાર

મારા પેન ની સહી પૂરી થઈ ગઈ પણ મારા પપ્પા ની પ્રશંસા પૂરી ન થઈ.
by.bristi b.devda