...

21 views

દિકરી -1
નથી સમજ તું કોઈ આ જગતમાં મને ,

નથી મારા વિચારો કે સપના ને કોઈ પાંખો,
કારણ કે, હું એક દિકરી છું.

મારું નથી કોઈ, કારણ કે હું એક દિકરી છું.

નથી સવતંત્રતા ,કારણ કે હું એક દિકરી છું.

નથી કોઈ હક ,કારણ કે હું એક દિકરી છું.

થાય શોષણ, કારણ કે હું એક દિકરી છું.

by.bristi b.devda