...

6 views

અર્પિત અને જાનવી ની લવ સ્ટોરી ની ચટણી
અર્પિત અને જાનવી ની લવ સ્ટોરી ની ચટણી

વાત સાલ ૨૦૦૮ ની છે.. અર્પિત ને મહિનો યાદ નથી પણ હા શિયાળો હતો..અર્પિત તેના ટ્યુશન કલાસ માંથી શિરડી પ્રવાસ ગયો હતો..

જવાનો ઉદ્દેશ સાંઈબાબા તો હતા જ પણ એનથી પણ વિશેષ એનો પ્યાર " જાનવી " પણ પ્રવાસ આવાની...