જીંદગી પતંગ જેવી
જીંદગીમાં આપણે ગમે તેટલી ઊંચાઈએ હોઈએ, આપણને ઘણી વાર એવું લાગે છે કે કેટલીક બાબતો જેની સાથે આપણે જોડાયેલા છીએ તે આપણને ઊંચાઈ પર જતા અટકાવે છે..પછી એ ઘર હોય કુટુંબ હોય શિસ્ત હોય માતાપિતા હોય ગુરુ...