બે અનોખી જુડવા બહેનો-૯
“ખરેખર આદિત્ય ?”
“હા રીમા.”
“ચાલ હવે મૂકું આદિત્ય.”
“તને કેમ ઉતાવળ છે રીમા મારી સાથે નથી ગમતું ?"
“ના ના એવું નથી આદિત્ય આપણે સાથે હોઈએ ત્યારે વાંધો નથી આવતો. ઘરે છું એટલે ચિંતા રહે. મેં રુમ બંધ કર્યો છે એટલે અવાજ નહીં જાય."
"તો પછી વાતો કરને રીમા. મને ગમે છે વાતો કરવી. ધીમે ધીમે કરને કાંઈ નહીં થાય. હું દૂર ચાલ્યો જઈશ તો વાત નહીં કરે મારી સાથે. મને ભૂલી જઈશ એમ કહીશ ઘરમાં છું એટલે વાત નહીં કરું.”
“ ના ના આદિત્ય એમ નહીં બોલો. તમે ચાલ્યા જશો તો હું પાછી એકલી થઈ જઈશ. તમારા વગર મને થોડું ગમશે ”
“અરે બીજી વાર નહીં બોલો તું ઉદાસ નહીં થા. મને નહીં ગમે. “
“તમને શું ગમે આદિત્ય ?”
“તારો સાથ ને તારી ખુશી. “
“કેમ પણ આદિત્ય ?”
“ખબર નહીં રીમા હું તને દુઃખી નથી જોઈ શકતો. હું તને હસતાં જોવા માંગુ છું.”
“એવું છે આદિત્ય.”
“હા, હા રીમા.”
“મને ખબર છે. હું તમે મને પહેલા દિવસથી ઓળખી ગઈ જયારે તમે મારું ધ્યાન રાખેલું. “
“તને બધું યાદ છે રીમા ?.
“એ હું કેવી રીતે ભૂલું. આપણી વાતચીત ત્યારથી તો શરુ થઈ.”
“હા બરાબર છે રીમા.”
“હવે હું ઉતાવળ નહીં કરું આદિત્ય બસ ધીમેથી વાત ચાલુ રાખો જેટલી વાર કરવી હોય કરો. એટલું તો તમારા માટે હું કરી શકું “
“હું તમને કહું અવાજ આવે છે ત્યારે મૂકી દેજો”.
“હું વાત ચાલુ રાખી શકું રીમા ?”
“હા, હા ધીમેથી આદિત્ય"
"મને લાગતું નથી તું મને મળી નથી રીમા.તું મારી સાથે જ સતત હોય એવું જ લાગ્યા કરે છે તારા લીધે વાત કરી શક્યો."
“કેમ મારા લીધે આદિત્ય ?”
“તે ફોન નહીં કર્યું હોત તો મને કેવી રીતે એટલી બધી વાર તારી સાથે વાત કરવા મળત.”
“એમાં શું આદિત્ય એ તો આપણે નક્કી કર્યું હતું એટલે કરવાની જ હતી.”
“તે યાદ રાખીને ફોન કર્યો તે મને બહુ ગમ્યું.”
“તને ન ગમ્યું લાગે છે રીમા”.
“ના ના એવું નથી આદિત્ય, ઘરમાં છું એટલે ધ્યાન રાખવું પડે. આજે ઘરમાં છું એટલે મારી બહેન કાંઈને કાંઈ બડબડ કર્યા કરશે. લાગે નહીં હું મોટી છું. મને હેરાન કરવાના કંઈ બહાના કાઢશે.”
તું શું કામ...