...

1 views

this is never ending
હિના.....
એક છોકરી છે...
હું એને આજ થઈ બે વરસ પેહલા મળિયો હતો

અમે બંન્ને એ નહતું વિચારીયું કે અમારી દોસ્તી આવી થઈ જશે કે અમને બંને એક બીજા વગર કોઈ નઈ દેખાઈ કોઈ આમારી માટે માન્ય નઈ રાખે

ખબર નઈ પણ એ ધીરે ધીરે મારી ખાસ બન્ની ગઈ હું એનો ખાસ થઈ ગયો જાને બંને એક બીજા ની રાહ વારસો થી jota હોય હું મારા swag માં મારા attitude માંજ હતો જયારે એને મળિયો હતો I don't think કે આ છોકરી મારી સાથે વાથરે ટીકશે 😂😂 આ હતું મારું attitude હિના ને લઈને starting માં I show my attitude but ધીરે ધીરે મને એની આદત થવા લાગી એ એક દોસ્તી જે just એક story reaction થી ચાલુ થઈ હતી

એ આજે એક પ્રેમ કરતાં વથરે બની ને besi છે જયારે હું એને મળિયો ને તીયારે એ સમજ્હાઈ એવી નહતી...

like sometime crazy sometime confuse sometime lazy sometime like little kids but

મારે તો kya તિયાં વારસો...