કોલેજ ની યાદ
કોલેજ ની યાદ આજે બહુ આવે છે.
જ્યારે કોલેજ માં પેહલો દિવસ હતો ત્યારે કોઈ એકબીજા ને ઓળખતા પણ ન હતા.અને ત્યાર બાદ જે મિત્રતા થઈ તેને ક્યારે ભુલાવી ના શકાય.
એ કોલેજ ની બહાર બેસી ને મિત્રો સાથે ના ગપ્પા,રોજે કોલેજ પૂરી થાય ને તરત જ નાસ્તો કરવા જવું,મિત્રો સાથે બેસી ને રોજ ની 3-4 કપ ચા, આજે બહુ યાદ આવે છે. મિત્રો વચ્ચે નાની વાતે જગડા અંને પછી ફરી એકવાર હતા એ જ રીતે થઈ જવું કે જાણે કઈ થયું જ નથી. એ અત્યારે બહુ યાદ આવે છે. કોલેજ ની ફ્રેશર્સ પાર્ટીથી લઇ ને signature day,friendship day, કોલેજ નું એ ગરબા આજે બહુ યાદ આવે છે.
ગ્રુપ માંથી કોઈ જો બર્થ-ડે હોય તો પૈસા ભેગા કરી ને કેક લાવીએ અને બર્થડે ની ઉજવણી કરીએ કદાચ એ હવે ફરી નહિ થઈ શકે,ફરી વખત સાથે બેસી ને ચા નહિ પી શકીએ,ફરી વખત બધા એ ગપ્પા ના મારી શકીએ ક્લાસરૂમ માં જે મસ્તી કરી છે તે હવે નહિ કરી શકીએ.
કદાચ એ દિવસો હવે પાછા નહિ આવે. એટલે જ કોલેજ ની યાદ આજે બહુ આવે છે .
એ કોલેજ ની યાદ આજે બહુ આવે છે .
© the_writer2918