કોરોના ડૉટ કૉમ - પ્રકરણ -8
ધીરે ધીરે ચેનલની ટી. આર. પી વધતી જતી જોઈ આ ચેનલ પર માત્ર આમ જનતા જ નહીં સેલિબ્રિટી બિઝનેસમેન અને નેતાઓ પણ આ શૉ નો હિસ્સો બનવા લાગ્યા હતા. સોલંકી સાહેબની ખુશી તો સાતમા આસમાને હતી...આ સફળતા જીરવવી એમના માટે અઘરી થઇ રહી હતી... અને એ એમની રોજિંદા વ્યવહારમાં દેખાતી હતી. સ્ટાફ પ્રત્યેની વર્તણૂક બદલાઈ ગઈ હતી...એમનામાં થોડી ઘણી બચેલી સરળતાએ અભિમાનનું રૂપ લઇ લીધું હતું. પણ આ વાતના તો શાસ્ત્રો પણ સાક્ષી રહ્યા છે કે ક્યારેક કોઈનું અભિમાન લાંબુ ટકતું નથી. તો સોલંકી સાહેબનું ક્યાં ટકવાનું હતું.
બીજી ચેનલો પણ આ પ્રકારના જ પ્રોગ્રામો લઈને મેદાનમાં ઉતરી આવી હતી અને ડિજિટલ મીડિયા જગતમાં જાણે સ્પર્ધા ચ
ાલી રહી હોય એમ એક-મેક થી ચઢિયાતા પ્રોગ્રામ દર્શકો સુધી પહોંચાડી રહી હતી. હવે સોલંકી સાહેબને હાથમાંથી બધું સરી જતું લાગ્યું.
લોકડાઉનના વધતા જતા સમય સાથે સાથે જનતા પણ હવે કંટાળી હતી. હવે આ બધું એમના માટે રોજીંદુ થઇ ગયું હતું. અનેક સમસ્યાઓ સાથે જીવન જીવવાનું લોકો શીખી રહ્યા હતા. આખો દેશ લોકડાઉનની ગિરફ્તમાં પીસાઈ રહ્યો હતો.પણ લોકડાઉનનું પાલન કર્યા સિવાય છૂટકો જ નહોતો.
સમયની વીતતો ગયો... સાથે સાથે લોકડાઉંનને લગતા નિયમોમાં પણ સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવી રહ્યા હતા. લોકડાઉંન દરમિયાન લોકોનો આવનારા...