#અરણ્યરૂદન
અરણ્ય રૂદન અદકેરું આ જગે !
કદીય જગ હંસાઈ તો ના મળે !! 1
ડગલે ને પગલે ફરિયાદ શી કરવી સઘળે ? આથી તો કોઈ ની સંવેદનાય ના મળે !! 2
બસ ! આમ જ લાચારીથી શું જીવવું જીવન ?
ખુમારી થોડીક ભરી હ્રદયે લડી લેવું જ રણ !!3
સમરથ ખુદ ને કરી ઝઝૂમવું નિત્ય સંકટે !
હિંમત કે મદદ કોઈ ની ભલે ને ના મળે !!4...