મારો વહાલો ભાઈ
આજથી બરાબર બે દિવસ પછી રાખડી પૂનમ છે એટલે દરેક બેન એના ભાઇ વિષે વિચારો મા હશે પાસે હોય દૂર હોય હયાત હોય કે પછી હરિનાં ધામમાં માડીજાયો હોય કે માનેલ સારો હોય કે ખરાબ સંબંધ હોય કે તૂટી ગયેલો હોય દરેક બેન ના વિચારોમાં તો હોય જ ખરો.
હા મારાં વિચારો પણ એની આગળ પાછળ જ ફરે છે તો થયું કે એને લખી નાખવું સારું તો લખું છું....
હા મારાં વિચારો પણ એની આગળ પાછળ જ ફરે છે તો થયું કે એને લખી નાખવું સારું તો લખું છું....