...

23 views

મને ક્યાં ભાન હતું....
જ્યારે આ દુનિયામાં ‌આવી ત્યારે ક્યાં ભાન હતું કે આ દુનિયા કેટલી સુંદર છે.....
જ્યારે પા‌ પા પગલી માંડી ત્યારે મને ક્યાં ભાન હતું....
જ્યારે મમ્મા‌ સૌ પ્રથમ બોલી ત્યારે મને ક્યાં ભાન હતું....
જ્યારે પાપા બોલી ત્યારે મને ક્યાં ભાન હતું કે.....
જ્યારે નાની મેં સ્કુલ ગયી ત્યારે મને ક્યાં ભાન હતું.....
જ્યારે શિક્ષકે ૧ શિખવાય‌ડો ત્યારે મને ક્યાં ભાન હતું....
જ્યારે નાની એ મેં મોટી બની ત્યારે મને ક્યાં ભાન હતું...
હવે તો .....










દોસ્ત..
આ છે દુનિયાની મઝા
મને ક્યાં ભાન હતું......
😇😇😇😇😇😇😇😇