...

3 views

My Dream Love Story(part 5)
થોડા દિવસ વીતી ગયા.આજે હિઅરીંગનો લાસ્ટ ડે છે.સોનાક્ષીએ રણધીરને મેસેજ મૂક્યો કે 'પ્લીઝ કમ બેક રણધીર,આઈ મિસ યુ,આઈ લવ યુ'.કોર્ટમાં હિઅરીંગ ચાલતી હતી,કેસ હારી જવાની કગાર ઉપર હતા ત્યાંજ રણધીર સબુત લઈને હાજર થયો અને તે લોકો જીતી ગયા.રણધીર એ બધાને કીધુ કે હું સબુત શોધવા ગયો હતો.


પછી રણધીર સોનાક્ષી જોડે ગયા.એને સોનાક્ષીને કીધુ કે શું તમે મને મિસ કર્યો ત્યારે સોનાક્ષીએ ના પાડી પછી એને સોનાક્ષીને એનો મોકલેલો મેસેજ બતાવ્યો પછી એને સોનાક્ષીને પોતાની તરફ ખેંચ્યા પછી એને સોનાક્ષીને આઈ લવ્યુ ટુ કીધુ અને સોનાક્ષી રડતા રડતા તેને ભેટી પડી.આ પછી એને સોનાક્ષીને ઓફિસના બધા જ સ્ટાફ સામે ઓફિશીયલી પ્રપોજ કરતા કહ્યુ , "આઈ લવ યુ સોના , વિલ યુ મેરી મી". જેના જવાબ માં સોનાક્ષીએ હા કીધી.બધા એ તાલીઓ ના ગડગડાટ થી તેમને વધાવી લીધા.આ પછી તેઓ ના ગાજતે વાજતે ખૂબ જ ધુમધામથી લગ્ન થયા.
© aeni shah