...

0 views

બે અનોખી જુડવા બહેનો -૮
“એવું કાંઈ નથી આદિત્ય. શું તમે પણ. કાલે રવિવાર છે એટલે આપણે હવે પરમ દિવસે મળશું.”

“શું રીમા કેમ આવ ને ? મને મજા નહીં આવે.”

"મને પણ નહીં આવે આદિત્ય પણ કોઈ ચારો નથી. રવિવારના આવીશ તો માતા પિતાને શંકા જશે એટલે રહેવા દે નહીંતો મળવાનું બંધ થઈ જશે. એના કરતા એક દિવસ નહીં મળીશું તો ચાલશે.”

“ઠીક છે રીમા ચાલશે તને તકલીફ ન પડવી જોઈએ”.

“મને બહુ ગમ્યું આદિત્ય તમે મારી વાત માની ગયા.”

"તું મારી વાત માને છે તો મારે પણ મનાવી જોઈએ."

“એવું નથી આદિત્ય તમને લાગે હું બરાબર નથી તો નહીં માનવાનું.”

“તારી વાત બરાબર હોય છે રીમા એટલે હું માની ગયો.”

“તને ચાલે રીમા તો આપણે વિડીયો કોલમાં વાત કરી શકીએ."

“આ તો મળવા જેવું લાગશે આદિત્ય”

“હા રીમા આપણે જોઈ સકશું ને વાત પણ કરી શકશું. મને એકલું કંટારો આવશે કાલે મહાવિદ્યાલય પણ બંધ છે. મારો દિવસ પસાર કેમ થશે તારા વગર. હવે તે મને આદત પાડી દીધી. ખાલી થોડી વાર વાત કરજે અને મારે તને જોવી છે જો તું કરજે હું તને નહીં કરી શકું “

“ઠીક છે આદિત્ય હું કોશિશ કરીશ.”

“કોશિશ નહીં રીમા વિડીયો કોલ કરજે હું વાટ જોઈશ દસ મિનિટ પણ ચાલશે. લાગે છે રીમા તને મને જોવાનું મન નથી.”

“ના,ના એવું હોય. આદિત્ય.”

“ઠીક છે હું વિડીયો કોલ કરીશ બસ. “

“વિડીયો કોલ કરજે રીમા મારે તને જોવી છે ને વાત પણ કરવી છે.”

“ હા હા કરીશ આદિત્ય.”

“થોડી વાર ચાલશે પણ કરજે રીમા”.

“હા હા આદિત્ય હું કરીશ વહેલી સવારે ચાલશે ? બધા સુતા હશે રવિવાર છે એટલે મારા રૂમમાંથી કરીશ નીચે જવા મળે એ નક્કી કંઈ ન શકું એટલે તમને ચાલે તો હું કરું ?

“હા ચાલશે રીમા”

“તારી ઊંઘ બગડશે. આદિત્ય ?”

“ના મને ચાલશે રીમા."

“તમે ગમે એટલી વાર વાત કરજો આદિત્ય.બધા સુતા હશે.”

“વિડિઓ કોલ રીમા ?”

“ હા આદિત્ય”

“સાચે રીમા ?”

“હા હા આદિત્ય તમને મને જેટલી વાર જોવી હોય પ્રેમથી જોઈ લેજો.”

“સાચે રીમા પછી ભૂલતી નહીં ?”

“સાચે જ આદિત્ય હું નહીં ભૂલું.

“તો તો હું બહુ ખુશ થઈશ. રીમા”

“ અચ્છા આદિત્ય ?”

“હા રીમા.”

“તમારો ફોન સાઈલેન્ટ પર નહીં રાખતા...