...

2 views

મારી માનું ATM :


સ્ત્રી ઘરનો નાણાકીય વહીવટ ચલાવે એ પ્રથા આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ. એની કુનેહ અને કુશળતાના લીધે જ ઘરના પુરુષો ચિંતામુક્ત રહે છે. સ્ત્રી એટલે કે મમ્મી, દાદી, નાની ને તમે ક્યારેય ધ્યાનથી “મની મેનેજમેન્ટ” ( પૈસાની માસિક ગોઠવણ) કરતા જોયા છે ? તેઓ પાછલા મહિનાનો હિસાબ અને આ મહીનાનો ખર્ચનો તાળો મેળવે અને પછી બચતના પૈસા પોતાની નાનકડી અમથી પોટલી કે પર્સ મા સાચવીને મુકે અને કદાચ એની જાણ પપ્પાને પણ નથી હોતી.

હું નાની હતી ત્યારે મને આ પ્રક્રિયા જોઈ ખુબ જ નવાઈ લાગતી. આમ છુપી રીતે પૈસા ભેગા કરવાનો...