વચન
*વચન*
રાત થઈ ગઈ છે.હજી પણ ફેંસલો નથી આવ્યો.
કેટલી રાહ જોવી,ધીરજ ખુંટતી જાય છે.
બધા સમાચાર જોઈ લીધા આજના, પણ ફેંસલો શું કરવું ન કરવું કંઈ સમજાતું નથી.
રાધિકાના માં વિચારો નું યુદ્ધ ચાલી રહ્યું હતું.
અને એક જાણીતો અવાજ કાને પડ્યો.
રાધિકા બેટા શું વિચારે છે? ઘડિયાળ માં સમય જોયો છે તે, રાતના ૧૨ વાગ્યા છે.
નિર્ણયની રાહ જોઈ રહી છે?
હા પપ્પા,હું પણ હવે સૂઈ જાવું છું.
જય શ્રી કૃષ્ણ.
આજ કાલના છોકરાઓ એટલા સેન્સેટિવ છે. ના પૂછો વાત, મેં કહ્યું ત્યારે સુવા ગઈ. હરીશે તો કામ માંથી ફૂર્સુદ લેવી નથી અને રાધિકા વહુ ને વિચારો માં કામ સૂઝતું નથી.
હરીશ અને રાધિકા એક સુંદર પતિ -પત્ની અને નંદન ભાઈ હરીશ ના પિતા.
એક સરસ અને સરળ પરિવાર.
નંદન ભાઈ ને અવાર નવાર તેમના પત્ની ની યાદ આવતી,તે ક્યારેક એકલા પડી જતાં પણ આ બને ને...