...

1 views

બીજા કોને કેહવાય

ક્રિષ્ના નદી ને કિનારે એક વસુદેવ નામનું શહેર હતું એક દસકા પેહલા ની વાત છે જ્યારે તે શહેર માં પોસ્ટ માસ્તર ની નોકરી કરતા કાકા અને તેમનો પરિવાર રહેતો હતો.ગિરિધર કાકા, ગોપી કાકી,શિલ અને શોભા તેમના વહુ દીકરા તેમનો નાનો પોત્ર ગોપાલ અને નંદિની મોટી પોત્રી આ ૬ જણ નો પરિવાર.

શીલ અને શોભા બંને નું લગ્ન જીવન સરેરાશ સુખ દુઃખ ના તાલમેલ સમુ ચાલતું હતું.બંને ના સંસાર ને જોડી રાખનાર ગિરધર કાકા અને તેમના પોત્ર,પોત્રી ગોપાલ અને નંદિની.શીલ ખૂબ જ વ્યવહારુ જ્યારે શોભા મોજીલી અને દયાળુ ,ભોળી કહીએ તો પણ ચાલે.


એક મેક ને પકડી ને ચાલનારા કાકા કાકી એટલા ચિંતિત નહતા પણ એક દિવસ ગોપાલ ગિરધર કાકા ની વાત ફોન પર સાંભળી ગયો. "આપણે તો ભાઈ પોસ્ટ...