...

9 views

મન
મન નથી, લાગતું કોઈ મા.

મને મારી અસફળતા નું કારણ ખબર છે,
છતાં પણ નથી છૂટતી એ આદત.

આંખો હોય પુસ્તક માં,
મન હોય કોઈ ના વિચારો મા,
અને મગજ હોય નવી શોધ માં,
ફક્ત શરીર જ હોય સ્થિર. 😶😶
by.bristi