બાળપણમાં ક્રિકેટ રમવાની મજા કંઈક ખાસ હતી....
ખોટા અમે મોટા થયા ખબર નહિ શું કામ અમે મોટા થયા.
કાલ સુધી ગામની સીમમાં રમતા હતા ને આજે શહેરની ગલીએ- ગલીએ ભટકતા થયા.
શું કામ અમે મોટા થયા, ભેરુઓની સાથે ક્રિકેટ રમવાની અલગ જ મજા હતી.
બોલ માટે 5-5 ₹ ઉઘરાવી અને...