...

3 views

બે અનોખી જુડવા બહેનો - ૨
હવે મહાવિદ્યાલયમાં જમવાની રીસેસ પડી. રીમાને સંધ્યા સાથે જમવા ગયા. ટીના પણ જમવા ગઈ. તે એનું જમવાનું અલગ લાવતી. એને રીમા સાથે જમવું ન ગમતું. તે સાથે ન જમતી ને બેસતી. તે અભિમાની હતી એટલે તે કોઈ સાથે ન ભળતી ને રીમાને એના મિત્ર સાથે તો બિલકુલ નહીં જ.

હજી લેક્ચર ચાલું થવાને ઘણી વાર હતી એટલે...