...

3 views

Nisha and Aman love story by Part 2


Mani
bhag 2

અમન અને નિશા ની કહાની


નિશા નતી જાણતી કે ,અમન એક આત્મા છે ..નિશા જેને પ્રેમ કરતી હતી તે એક માત્ર ને માત્ર પડછાયો હતો..

અમન : નિશા તારા અંદર મારો અંશ છે..

નિશા : બોવ જ રડે છે પોતાને એક જ સવાલ કરે છે કેમ ..?? અમન મારી સાથે જ કેમ??

નિશા ને રેવાની ખાવા પીવાની જવાબદારી અમન ના ધર ના પુરી પડતા હતા એમના ઘર માં ખાલી એક અમન ના પિતા જ હતા..

નિશા અમન ના ઘરે જ રહે છે..

નિશા નું ભણવાનું અમન ના ઘરેથી જ હતું..

નિશા એક દિવસ રાત્રે એકલી ટેરેસ પર બેઠી હતી ત્યાં જ અમન આવે છે..

નિશા : હવે તું સુ કામ આવે છે ..

અમન : કેમ કે તું મારી જવાબદારી છે..

નિશા : તારી જવાબદારી હું હોત તો તું આવું કામ ક્યારેય ન કરત..

મારે કોઈ વાત નથી કરવી ..અમન તું જા અહીં થી..

નિશા ગમેતેમ કરી ને 9 મહિના પુરા કરે છે..

પણ આ 9 મહિના કેવી રીતે પાર થાય એ પોતે જ જાણે છે ..

પિતા વગર અને લગ્ન વગર જો કોઈ પ્રેગ્નન્ટ થાય તો આપણો સમાજ એને દરેક પળે મારે છે નથી એને જીવવા દેતા કે ના મારવા દે..

આવી જ હાલત નિશા ની હતી..

વાંક બને નો હતો પણ સજા ખાલી છોકરી ને જ મળે છે..

કોઈ છોકરા નો વાંક નથી જોતા..

આ વાસ્તવિક આપના સમાજ ની પણ છે..

નિશા ને એના મમી પાપા એ પણ બોલવાની ના પાડી દીધી..

આવામાં તે ને અમન ના પિતા એ એક પિતા નું સાચી જવાબદારી પુરી કરી..

9 મહિના પુરા થાય ..

એક દિવન અચાનક નિશા ને હોસ્પિટલમાં લઇ જવી પડી ..

ત્યાં નિશા સે એક સાથે 2 બાળકો ને જન્મ આપ્યા..

એક છોકરો અને એક છોકરી..

બને હેલ્દી અને સ્વચ્છ હતા..

ત્યાં જ નિશા ને એક ચિઠ્ઠી મળે છે એમ અમન ના બને બાળકો ના નામે હતા..

છોકરી નું અમી

છોકરા નું નામ નકક્ષ

અમન / અમી

નિશા / નકક્ષ

બને ના નામ નો સંગાથ..

નિશા અમન વગર અધૂરી હતી
.
પણ નિશા ને અમી અને નકક્ષ પુરી કરતા હતાં ..

હવે નિશા પેલા કરતા વધુ ખુશ રેવા લાગી હતી..

નિશા પોતાના ન પોતાના બાળકો ના ભરણપોષણ માટે ઘરે થી જ છોકરાઓ ને ભણાવતી..

નિશા ખૂબ જ કિસ્મત વળી હતી કે એને પિતા સમાન સસરા મળિયા..

પણ એની ખુશી વધુ સમય ના ટકી..

અમી ને નકક્ષ ના આવીયા ને હતી 1 જ વર્ષ થયું ત્યાં નિશા ના સસરા પણ અમન પાસે ચાલીયા ગયા..

આ આઘાત નિશા માટે અસહ્ય હતો..

પણ પરિવાર ની જવાબદારી ને બાળકો માટે એ જરા પણ તૂટી નહિ ને ફરી કામે લાગી ગઈ..

નિશા એના સસરા ના ગયા પછી એમની અંતિમ ક્રિયા માટે પણ પૈસા ની અછત હતી એમા સમાજ ના લોકો નું કેવું કે 12મુ તો કરવું જ પડે..

નિશા ખૂબ જ ચિંતા માં હતી કે પૈસા ક્યાંથી લાવું..

કોઈ રસ્તો જડીયો નિય ..

એક બાજુ 2 બાળકો ની જવાબદારી એમા સમાજ માં રેવા ..

રિવાજો સાચવા એને માટે ખૂબ જ કષ્ટ જનક હતું..

રાતે એકલી અમી ને નકક્ષ ને સુવડાવી ..બેઠી હતી ત્યાં જ બાજુમાં થી એક અંકલ આવીયા..

નિશા ની બાજુમાં બેઠા ..

એ અંકલ ની નજર નિશા પર હતી..

નિશા મને ખબર છે તું કઈ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહી છે..

તું કે તો મારી પાસે એક રસ્તો છે જેમાં તારો પરિવાર , બાળકો નું પણ ભરણપોષણ થઈ જશે અને કાકા નું 12 માં ની વિધિ પણ..

નિશા હા બોલો કાકા ..

હું કંઈપણ કરવા તૈયાર છું..

કાકા નિશા ના પીઠ પર હાથ મૂકી ને આજ મારા રૂમ માં સાથે ..

નિશા કાકા સુ બોલો છો તમે કઈ ભાન છે તમને..

હું તમારી દીકરી ની ઉંમર ની છું ..

છી...તમને સરમ પણ નથી આવતી આવું બોલતા..

કાકા હું તો તારા સારા માટે કવ છું ..

તું સુંદર છે..

દેખાવડી છે

વિચારી લે ..

નિશા કંઈપણ બોલતી નથી..

એ ઘરમાં જતી રે છે ને અંદર થી બન કરી દે છે..

એ ખૂબ જ ડરી જાય છે..

સુ કરું એ જ વિચારે છે..

ત્યાંજ અમન દેખાય છે..

નિશા મને ખબર છે તું કઈ રીતે જીવે છે...

નિશા રડીસ નહિ ..ઉઠ...

નિશા મારી સામે જો ..

હું તને આમ તૂટતી નઈ જોય શકું..

તું એક નારી છે..

શક્તિ છે..

દુર્ગા નું રૂપ પણ તું જ છે ..

મારી જાન પણ તું જ છે ..

તું આમ હારી જઈશ તો અમી અને નકક્ષ ને કોણ સાચવશે..

તું સમાજ નો સામનો કરી..

રિવાજ છે કે નઇ પણ જો તું એના માટે તૈયાર નથી તો કોઈ જરૂર નથી આ બધું કરવાની..

અને હા કોનું વિચારે છે તું..

આ સમાજ નું ..જેને ક્યારેય તારું નથી વિચારીયુ..

સુ કામ વિચારે છે તું એવા સમાજ નું જે ક્યારેય તારો હતો જ નહીં ..

વાંક મારો ને સજા ખાલી તને આપે..

સાચું ખોટું જાણીયા વગર તને હેરાન કરે..

મદદ તો દૂર તને યુઝ કરવાનું વિચારે..

ના વિચાર પણ એ જ કર જે તારું દિલ કહે..

નિશા હું આવીશ ..

બોવ જલ્દી આવીશ ..તારી life માં...

પણ અમન બની ને નઈ..

તારી life બની ને ..

તને ખબર છે ..તારો એક દોસ્ત હતો..

એ તારી હેલ્પ માટે આવશે..

ને નિશા સપના માંથી જાગી જાય છે..

બીજા જ દિવસે 12 દિવસ થઈ જાય છે નિશાના સસરા ગયા એના..

પણ નિશા કોઈ ના ડર વગર સવારે રોજ ની જેમ જ બાળકો ને ભણાવા બેસી જાય છે..

સમાજ ના મુખી આવે છે ..

નિશા આ સુ આજે તો તારા સસરા ના 12 માં ની ક્રિયા છે
નિશા તો ..

તો સુ સમાજ ના રીત રિવાજો તો માનવા જ પડે ..નઈ તો તમને આ સમાજ માં રેવાની પરમિશન નથી..

નિશા એટલે ..

એટલે તમારે આ ગામ ..આ સમાજ છોડી ને જવું પડશે..

નિશા રડવા લાગે છે ..

કાકા મારી એવી પરિસ્થિતિ નથી કે હું આ ક્રિયા નો ખર્ચો ઉપાડી શકું..

કાકા હું કઈ ના સમજુ ..રિવાજ એ રિવાજ..


નિય તો અહીં થી ગામ છોડી ને જતા રહો..

સ્ટોરી તો હવે ચાલુ થશે નિશા ની life ની તો વાંચતા રહો ..અને તો plz કોમેન્ટ તો અવશ્ય કરજો..


ક્રમશ....


ઝીંદગી....

© Mani