ભાઈબીજ નું આમંત્રણ
હે ગજાનન તમે જગત માટે ઈશ્વર હશો,મેં તો કોઈ દિવસ તમને ઈશ્વર ગણ્યાં જ નથી, મેં તો કાયમ તમને મારા ભાઈ જ ગણ્યાં છે.
તમારા મા મારા બધાં જ ભાઈઓ ને જોયા છે.
પછી તે સગો હોય કે માનેલ કે પછી કાકા, ફઈ, મામા, માસી ના દીકરાઓ હોય.
રાખડી પૂનમ તો હેમખેમ ઉજવાય ગઈ હવે તમને બે કર જોડી બસ આટલી...
તમારા મા મારા બધાં જ ભાઈઓ ને જોયા છે.
પછી તે સગો હોય કે માનેલ કે પછી કાકા, ફઈ, મામા, માસી ના દીકરાઓ હોય.
રાખડી પૂનમ તો હેમખેમ ઉજવાય ગઈ હવે તમને બે કર જોડી બસ આટલી...