બે એનોખી જુડવા બહેનો -૩
મહાવિદ્યાલયમાં ચેસની પ્રતિયોગિતાનું આયોજન કરેલું એમાં સંધ્યાને રીમાએ ભાગ લીધો. બંને રોજ સાથે ચેસની પ્રેકટીસ કરવા લાગ્યા.
ટીનાને લાગ્યું રીમાને ક્યાં એટલું સરસ ચેસ રમતા આવડે છે. તેનામાં ક્યાં હોશિયારી છે.
તેનામાં આવડત પણ નથી.તે તો ક્યાંથી જીતશે.તે ભલેને ભાગ લેતી પણ તે જીતશે નહીં.તેના તો નક્કી કરીને બેઠી હતી રીમા હારશે તો મને મજા આવશે. તે હમણાંથી જ ખુશ થઈ ગઈ.
તેની બેન વિષે આવું વિચારતા એને જરા પણ શરમ આવી નહીં.તે હંમેશા રીમા માટે ખરાબ જ વિચારતી.એની જાણ રીમા ને પણ હતી....