...

3 views

ઝાંઝર
તારા ઝાંઝર ની ઝંકાર મારા કાન મા છે
મુખ તારું યાદ આવે જ્યારે સૂરજ જાગે
સવારે મળવાની ઉતાવળ રાત લાંબી લાગે...