...

3 views

મન ની વાત
.હજીએ કંઇક એવું જે ખટકે છે મનમાં;
વાત કૈંક એવી જે અટકે છે મનમાં;
શમણાંની સુંગધ સ્પર્શે છે મનમાં;
ને એમાં ય અધૂરપ જીરવાય છે મનમાં.
હવે શબ્દોનો ય સાથ છૂટે છે મનમાં;
ખેલ બધો લાગણીનો ચાલે છે મનમાં ;
એમ આખુંય આયખું ચાલે છે મનમાં.
© NEER