...

1 views

હૈયા સળગે છે કે ગળે વળગે છે
" લોકોને વાહનોના શોખ વળગે છે,વાહનોની આગ વૃક્ષોનાં ગળે વળગે છે
લાગે છે બધાં વૃક્ષોના હૈયા સળગે છે એટલે જ તો આ તડકો માથે વળગે છે
પછી માનવીને યાંત્રિક ઠંડકની ભૂખ વળગે છે લાગે છે બધાં વૃક્ષોના હૈયા સળગે છે એટલે જ તો આ તડકો માથે વળગે છે"
- ભૂમિ હડિયા
© no