...

6 views

આપણે અંતે તો એક ઈતિહાસ

આપણે અંતે શું છીએ?

હા,આજે છે અને કાલે હતા
આવતી કાલ કોણે જોઈ?

ખરેખર આપણે ખાલીખમ આવ્યા હતા પણ ખાલીખમ નથી જતા.
લઈને જઈએ છે કર્મો નો ભારો.

યાદ કંઈ રહે કે ના રહે એટલું તો યાદ રાખવું જોઈએ કે આપણા પૂર્વજ ની જેમ એક...