...

2 views

પ્રેમ ❤💏
પ્રેમ છે બે અક્ષર નો ,પ્રેમ છે બે અક્ષર નો🌹

પણ જોઈએ છે સાથ સાત જનમ નો;💏
પ્રેમ શબ્દ ની જેમ તારી આંખો માં પણ છે ગેમ

જેટલું મીઠું છે, આ શબ્દ એનાથી પણ વધુ મીઠો છે તારો પ્રેમ. 💘

મીઠાશ છે આ શબ્દ ની પણ , લાગણીઓ તો તારી છે. 💑

પ્રેમ થી જ શરૂ થાય છે બધી ગેમ, અને અંત પણ પ્રેમ થી જ થાય છે. ❤🌹

by.bristi b.devda