પ્રેમ નો દિવાનો હતો
સંકેત તારી છબી નો પ્યાસો હતો,
એટલે પ્રેમ નો દિવાનો હતો.
ખરાઈ કરી લે જે મને ઓળખેછે ત્યાં જઇને,
હુ કેટલો સાદો અને સીધો હતો.
માનવી ની હું મહોબ્બત હતો,
સ્નેહી ઓનો હું સિતારો હતો.
કોઈ દુઃખી લોકો ના માટે,
એમના પંડ નો પડછાયો હતો.
તારા પ્રેમ વિના અધૂરો હતો,
એ ખ્યાલ તને ન હતો.
ડો. માલા ચુડાસમા "સંકેત "
ગીર સોમનાથ
© All Rights Reserved
એટલે પ્રેમ નો દિવાનો હતો.
ખરાઈ કરી લે જે મને ઓળખેછે ત્યાં જઇને,
હુ કેટલો સાદો અને સીધો હતો.
માનવી ની હું મહોબ્બત હતો,
સ્નેહી ઓનો હું સિતારો હતો.
કોઈ દુઃખી લોકો ના માટે,
એમના પંડ નો પડછાયો હતો.
તારા પ્રેમ વિના અધૂરો હતો,
એ ખ્યાલ તને ન હતો.
ડો. માલા ચુડાસમા "સંકેત "
ગીર સોમનાથ
© All Rights Reserved