...

3 views

પિતા વિરહ
સુંદર મજા નો ફોને ઉપાડતા ખબર પડી કે પિતા એ જવાનુ છે પરદેશ
તે વિરહ હું કેવી રીતે ઝિરવું આ દેશ

નથી મારા બાપા એ મારી બા નો પા ભાગ
પણ એ તો છે મારી જીંન્દગિનો સંપુર્ણ ભાગ

મમતાની મુરત અને સમતાની સુરત સમાન છે મારા બાપા
એના વિરહ ની ખબર પાડે છે મારા દીલ પર કાપા



© All Rights Reserved
-આગમ