હવે હું શું કરું
હવે હું શું કરું....🤗🤗🤗
તું હંમેશા કહેતો કે, "તને શાની ચિંતા છે, હું કેવો બેઠો છું;"
પણ તેં તો લઈ લીધી વિદાય... હવે હું શું કરું.....
હવે રડું છું તો પણ આંસુ વહયાં જાય છે, ગાળો ભીંજાઈ જાય, પણ કોઇ લૂછનાર નથી, તેં તો લઈ લીધી વિદાય,....
હવે હું...