...

5 views

ભજન - કૃષ્ણા લીલા ભાગ- 1
એજી રે....
રૂડો રે રળિયામણો રે....
તેનો રંગ શ્યામ રે...
તેનું નામ શ્યામ રે...
રૂડો રે રળિયામણો રે....
વાંસળી ની મધુર ધૂન રે...
કરે મગ્નમુક્ત રે....
રૂડો રે રળિયામણો...