...

3 views

આંપણુ કેટલું છેટું!?
આંપણા બેયનું કેટલું છેંટુ?
કોઈવાર તું બે ડગ આગળ ને હું પાછળ...
કોઈવાર હું બે ડગ આગળ ને તું પાછળ..
કોઈવાર માત્ર એક ડગનું અંતર ને...
કોઈવાર તો સાવ નજીવું અંતર...
શું આ અંતર જરુરી છે? ...