Social media - Boon or Curse?
સિક્કાની માફક બે બાજુ ધરાવે છે,
આ સોશ્યિલ મીડિયા,
ઘણાં ખરાં લોકોએ બનાવી દીધી છે,
એને જ પોતાની દુનિયા.
લાઈક કૉમેન્ટ્સના ઢગલાઓ જ,
જેને મન છે કિંમતી,
કારણ બની શકે છે એ જ,
સર્જાવાને માનસિક અશાંતિ.
સામાજિક જાગૃતિ-સંદેશાઓ ફેલાવવાનું અગત્યનું આ માધ્યમ,
વાયુવેગે અફવાઓ ન પ્રસરે,
તે માટે આપણે જ રાખવો રહ્યો સંયમ.
સદુપયોગ કરો જો તેનો,
તો આ છે જ્ઞાનનો ભંડાર,
ઘણા પ્રશ્નો હલ કરવામાં,
બની શકે છે મદદગાર.
મુખોટાં પહેરેલાં ચહેરાઓ ,
ખૂબ જોવા મળે છે અહીંયા,
માટે જ વાસ્તવિકતાથી કોસો દૂર છે,
આ સોશ્યિલ મીડિયા.
- Hely solanki
આ સોશ્યિલ મીડિયા,
ઘણાં ખરાં લોકોએ બનાવી દીધી છે,
એને જ પોતાની દુનિયા.
લાઈક કૉમેન્ટ્સના ઢગલાઓ જ,
જેને મન છે કિંમતી,
કારણ બની શકે છે એ જ,
સર્જાવાને માનસિક અશાંતિ.
સામાજિક જાગૃતિ-સંદેશાઓ ફેલાવવાનું અગત્યનું આ માધ્યમ,
વાયુવેગે અફવાઓ ન પ્રસરે,
તે માટે આપણે જ રાખવો રહ્યો સંયમ.
સદુપયોગ કરો જો તેનો,
તો આ છે જ્ઞાનનો ભંડાર,
ઘણા પ્રશ્નો હલ કરવામાં,
બની શકે છે મદદગાર.
મુખોટાં પહેરેલાં ચહેરાઓ ,
ખૂબ જોવા મળે છે અહીંયા,
માટે જ વાસ્તવિકતાથી કોસો દૂર છે,
આ સોશ્યિલ મીડિયા.
- Hely solanki