સંબંધ ના ફૂલ.....
મહેકી ઉઠે
લાગણી ની ઓથમાં
ને ખીલી ઊઠે,
અનુભવ માં....
સંભાળ સાથે
સ્થાન બની...
લાગણી ની ઓથમાં
ને ખીલી ઊઠે,
અનુભવ માં....
સંભાળ સાથે
સ્થાન બની...