એનું તે જતું રહેવુ.
તે એનું બાહાના કરી છોડી ને જતુ રહેવું,
મારુ તેના ફોન-મેસેજ નુ વાટ જોતુ રહેવું
વારંવાર ફોન જોઈ પોતાને અહેસાસ અપાવું
આજે નહિ તો કાલે તો આવશે,
એના બોલેલા મીઠાં બોલ પર વિશ્વાસ છે...
મારુ તેના ફોન-મેસેજ નુ વાટ જોતુ રહેવું
વારંવાર ફોન જોઈ પોતાને અહેસાસ અપાવું
આજે નહિ તો કાલે તો આવશે,
એના બોલેલા મીઠાં બોલ પર વિશ્વાસ છે...