શબ્દોની મારામારી
શીદને કરે છે ભેજામારી,
આ તો છે શબ્દો ની મારામારી
નિર્થક,અર્થસભર ને દ્વીઅર્થી છે શબ્દો
કહીં મીઠાં તો કહીં માઠાં છે શબ્દો
આપ લે ને સમજતાં-સમજાવતા છે શબ્દો
બોલાયેલા નો...
આ તો છે શબ્દો ની મારામારી
નિર્થક,અર્થસભર ને દ્વીઅર્થી છે શબ્દો
કહીં મીઠાં તો કહીં માઠાં છે શબ્દો
આપ લે ને સમજતાં-સમજાવતા છે શબ્દો
બોલાયેલા નો...