...

3 views

ધબકતાં હતા

પેહલા ક્યાં હતાં હાર્ટ બીટ ટ્રેકર કે કોલેસ્ટોલ કંટ્રોલ
તોએ સૌના હૈયા ધબકતાં હતાં.

પેહલા હતાં ક્યાં ટકોર કે પ્રોબ્લેમ ખાવામાં
ઉછળતા કુદતા તોએ સૌના મન ટહુક્તા હતાં.

પેહલા હતાં...