શોધ
🌻 સમસ્યા ના સમાધાન ની એક ઝલક શોધ,
એમાંથી નીકળી ને પોતાના મુકામ પર પહોંચ.
વિતરયેલા સંબંધ ની જાળ માંથી મુક્ત થઈ
બે મન વચ્ચે બનતો પ્રાસ શોધ.
જીવન ના ઉજાસ સુધીમાં પોહ્ચવા
તું સૂર્ય નહી ઉજાસ શોધ.
હૃદય ના વિચાર આંખો વાંચે એવો
નવી પારોંઢે એક વિચાર શોધ......
- નિકિતા મકવાણા