...

4 views

અજાણ્યૃ (બધાથી અજાણ)


સૃરજ ને કહો કે આ જે અહિં
આથમવાનુ છોદી દે.
રાત ને કહો કે આ જે અહીં
આવવાનૂ છોદી દે.
તારાઓને કહો કે આજે અહીં
ચમકવાનુ છોદી દે.
કેમકે, આજે એ આવે છે,
સાજં ના સમણાનુ સ્મિત ધારી,
આંખોમાં તારલાઓ ની ચમક જગાડી,
ચોમાસાના પૃથમ વરસાદ ની સુગંધ લગાદી,
એ આજે આવે છે.
એ આજે આવે છે.

મધ દરિયે તોફાનો આજે શાંત છે,
આકાશ માં આજે એમના
...