...

2 views

અધુરા પ્રેમ ની સફળતા 😊
ઘણા વર્ષો નો પ્રેમ ,
આજે એક સફળતા ના રાહ પર આવ્યો છે,
હવે પૂરો થશે રાહ જોવા નો સમય.

જાણી..!મેં,
મારા પ્રેમ ના તરફ થી મળી સહેમતિ લગ્ન ની,
હસવું અને રડવું ઉભરાયુ એક સાથે ખુશીઓથી.

તારા ને મારા હૃદય નો કનેક્શન છે જોરદાર,
રહેવા માગું છું સદાયે તારી સાથે,
સફળ છે આપણા પ્રેમ નું પહેલું પગથિયું,
હવે અમલ કરીશું સાત જન્મો ના વચનો સાથે.
© black Rose