નારી અસ્તિત્વ
થયો વિચાર નારીને મારું અસ્તિત્વ ક્યાં?,
પિતાના ઘરે પિતાના નામે ઓળખાઈ,
પતિના ઘરે પતિના નામે ઓળખાઈ,
ઘડપણમા પુત્રોના નામે ઓળખાઈ,
થયો નારી ને વિચાર મારું અસ્તિત્વ ક્યાં?.
કર્યા પ્રયત્નો ખુદનું અસ્તિત્વ મેળવવા,
પાંખો કપાઈ એને ત્યાં,
કે ઘરની નારીતો ઘરમાં જ શોભે,
ચાર દીવલોમાં બોલતા ચાબખા,
અસ્તિત્વ શોધવા મથી રહી નારી,
જડશે તને ક્યાં?,મારું અસ્તિત્વ?...
પિતાના ઘરે પિતાના નામે ઓળખાઈ,
પતિના ઘરે પતિના નામે ઓળખાઈ,
ઘડપણમા પુત્રોના નામે ઓળખાઈ,
થયો નારી ને વિચાર મારું અસ્તિત્વ ક્યાં?.
કર્યા પ્રયત્નો ખુદનું અસ્તિત્વ મેળવવા,
પાંખો કપાઈ એને ત્યાં,
કે ઘરની નારીતો ઘરમાં જ શોભે,
ચાર દીવલોમાં બોલતા ચાબખા,
અસ્તિત્વ શોધવા મથી રહી નારી,
જડશે તને ક્યાં?,મારું અસ્તિત્વ?...