...

6 views

મારો ઝંઝાવાત
હસી ને હું સહનશીલતાથી જે વાતો નિભાવું છું,
ભલી દુનિયા એ વાતો નો છૂપો આઘાત શું જાણે,
હજી તો સાથ રહેનારા મને સમજી નથી શકતા,
નથી જે સાથે મારા, મારો ઝંઝાવાત શું જાણે
© -અનાશિન:™