દીકરી
દિલથી દિલનુ દસ્તુર છે દીકરી,
મા-બાપની આંખનું નૂર છે દીકરી.
ભગવાન પણ સાંભળીને થાય રાજી,
સબંધોના સંગીતનું એ સુર છે દીકરી.
દીકરીને વહેંચાય છે બે ભાગમાં,
દીકરી બે ઘરની હોય છે ઉજાગર.
દીકરી મા-બાપનો દુલાર છે,
દીકરી થકી જિંદગી તહેવાર છે.
દીકરી નસીબવાળાને નસીબ થાય,
દીકરી દરેક કુટુંબનો કિલાકાર છે.
દીકરીના લગનમાં લાગણીઓનું થાય છે યુદ્ધ,
દીકરીના લગનમાં દરેક સબંધ થાય છે શુદ્ધ.
દીકરીના લગનનું છે અજબ કશ્મકશ મૃધ,
દીકરીના લગન થતા થાય છે મા-બાપ વૃદ્ધ.
કેટલાક લોકો દીકરો પામવા હોય છે બેશરમ,
કોખને દીકરીની કબર બનવવા હોય છે બેરહેમ.
કુદરતની સચ્ચાઈને કેમ સમજતા નથી લોકો,
દીકરો હોય કે દીકરી બંને છે સરખા સક્ષમ.
© ashvin chaudhary
મા-બાપની આંખનું નૂર છે દીકરી.
ભગવાન પણ સાંભળીને થાય રાજી,
સબંધોના સંગીતનું એ સુર છે દીકરી.
દીકરીને વહેંચાય છે બે ભાગમાં,
દીકરી બે ઘરની હોય છે ઉજાગર.
દીકરી મા-બાપનો દુલાર છે,
દીકરી થકી જિંદગી તહેવાર છે.
દીકરી નસીબવાળાને નસીબ થાય,
દીકરી દરેક કુટુંબનો કિલાકાર છે.
દીકરીના લગનમાં લાગણીઓનું થાય છે યુદ્ધ,
દીકરીના લગનમાં દરેક સબંધ થાય છે શુદ્ધ.
દીકરીના લગનનું છે અજબ કશ્મકશ મૃધ,
દીકરીના લગન થતા થાય છે મા-બાપ વૃદ્ધ.
કેટલાક લોકો દીકરો પામવા હોય છે બેશરમ,
કોખને દીકરીની કબર બનવવા હોય છે બેરહેમ.
કુદરતની સચ્ચાઈને કેમ સમજતા નથી લોકો,
દીકરો હોય કે દીકરી બંને છે સરખા સક્ષમ.
© ashvin chaudhary